*🕉️Om Divine Yoga🕉️*
Published
*🏃♀️ચાલો ફેમિલી સાથે..🏃♀️* *🕺ચાલો વર્કશોપ માં* *🦁 ચાલો સાસણ સિંહ દર્શન* *🌴ચાલો ગીર -- પ્રકૃતિ ની નજીક*
👍🏻2 દિવસ મન ની શક્તિ ને ઓળખીએ એના ઉપયોગ ની પ્રેક્ટિકલ ટ્રેનીંગ ની સાથે ....
🤯ડર, ભય, ગુસ્સો, ડીપ્રેશન, નકારાત્મક વિચાર, અનિંદ્રા વગેરે તન અને મન ની બીમારી માંથી મુક્ત થવા ની સાથે...
🌿🌿🌿🌿🌿🌿🌿 સિંહ દર્શન🦁 સ્વિમિંગ🏊♂️ -ટ્રેકિંગ🏃🏽♂️🏃🏻♀️-કેમ્પ, એડવેન્ચર એક્ટીવિટી ❤️🔥 🌴દેવળીયા નેશનલ પાર્ક ફાયરકેમ્પ 🔥 આદિવાસી નૃત્ય💃🏻 Dj ડાંસ ગરબા🕺 🏏-ગેમ, છકડા રાઇડ 🚜
તારીખ: *20 & 21* May વાર: *શનિ અને રવિ* એડ્રેસ: રાધે ફાર્મ, દેવળીયા પાર્ક બાજુમાં..
🏃♀️આ વર્કશોપ ની 2 દિવસ ની વ્યક્તિ દીઠ ફી Rs,2500 (જેમાં, માઈન્ડ વર્કશોપ, સિંહ દર્શન ફી, રહેવા જમવાનું બધુજ)
વધુ માહિતી માટે 9879629991 / 9898631587